આંખો આંજી દેતી વ્હાઇટ એલઇડી લગાવનાર સામે લાલ આંખ
એક મહિનામાં ગેરકાયદે સફેદ લાઇટ લગાવીને વાહન હંકારતા ૧૧૪ ચાલકો પાસેથી ૧.૫૩ લાખ દંડ વસૂલાયો
ગાંધીનગર : વાહન વ્યવહાર વિભાગ દ્વારા પરિપત્ર કરીને વ્હાઇટ એલઇડી
લગાવીને સામેવાળાની આંખો આંજી દેતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવા સુચના
લગાવીને સામેવાળાની આંખો આંજી દેતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવા સુચના