આરોગ્ય ખાતામાં નોકરી આપવાના બહાના હેઠળ યુવાન સાથે રૂ. 7.47 લાખ છેતરપિંડી

📅 Published: February 15, 2026 | 📂 Category: Uncategorized

– પાળીયાદ પોલીસમાં 3 મહિલા સહિત 5 સામે ફરિયાદ

– માંગરોળ અર્બન હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર હોવાની ઓળખ આપી યુવાન સાથે વિશ્વાસ કેળવ્યો

ભાવનગર : રંગપર ગામના યુવાનને આરોગ્ય ખાતામાં ડેટા ઓપરેટરની નોકરી અપાવવા અંગે વિશ્વાસ કેળવી પાંચ લોકોએ રૂ.૭.૪૭ લાખ મેળવી નોકરી અને રૂપિયા નહીં આપી વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *