આ કેવું સીઝફાયર? ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા, 20 પેલેસ્ટિનિએ ગુમાવ્યા જીવ

📅 Published: November 23, 2025 | 📂 Category: Uncategorized


Image Source: Twitter

Israel Airstrikes In Gaza: સીઝફાયર વચ્ચે ઈઝરાયલે ગાઝામાં ફરી હવાઈ હુમલા કર્યા છે. આ હુમલામાં 20 લોકોના મોત થયા છે. સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ શનિવારે જણાવ્યું કે, આ હુમલામાં 80થી વધુ લોકો ઘાયલ થયા છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, પહેલો હુમલો રિમલ વિસ્તારમાં એક કાર પર થયો હતો, જેના કારણે તેમાં આગ લાગી ગઈ હતી. આ હુમલામાં પાંચ લોકોના મોત થઈ ગયા છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *