આ વર્ષે જ થઈ જશે ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ? સરકારે આર્થિક સર્વેમાં આપ્યો જવાબ

📅 Published: January 29, 2026 | 📂 Category: Uncategorized


India Economic Survey 2026 : દેશમાં પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજુ થવાનું છે, ત્યારે નાણામંત્રી નિર્મલા સિતારમને સંસદમાં આજે આર્થિક સર્વેક્ષણ રજુ કર્યું છે. સર્વે મુજબ, દેશમાં નાણાંકીય વર્ષ 2026-2027માં GDPનો વૃદ્ધિદર 6.8થી 7.2 ટકા વચ્ચે રહેવાનો અંદાજ છે. આ પહેલા 2025-2026માં જીડીપી વૃદ્ધિ 7.4 ટકાનો અંદાજ હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *