'ઈઝરાયલના રાષ્ટ્રપતિને શરમ આવવી જોઇએ…' અચાનક જ કેમ ભડક્યાં ડોનાલ્ડ ટ્રમ્પ?

📅 Published: February 13, 2026 | 📂 Category: Uncategorized


Trump Slams Israel President Herzog: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલના રાષ્ટ્રપતિ ઈસહાક હર્ઝોગ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. વ્હાઇટ હાઉસમાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથેની મુલાકાતના એક દિવસ બાદ ટ્રમ્પે રાષ્ટ્રપતિ હર્ઝોગની સીધી ટીકા કરતા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

શું છે સમગ્ર વિવાદ?

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ હાલમાં છેતરપિંડી, લાંચ અને વિશ્વાસઘાત જેવા ગંભીર આરોપો હેઠળ કાનૂની કેસનો સામનો કરી રહ્યા છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જૂન 2025થી નેતન્યાહૂ માટે માફીની માંગ કરી રહ્યા છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *