ઈન્દીરાનગરના યુવાનની હત્યા કેસમાં શખ્સને આજીવન કેદની સજાનો હુકમ

📅 Published: February 4, 2026 | 📂 Category: Uncategorized

– જૂની અદાવતની દાઝ રાખી છરીના ઘા ઝીંકી દેતા યુવકનું સારવારમાં મૃત્યુ થયું હતું

– 29 દસ્તાવેજી, 15 મૌખિક પુરાવાને ધ્યાનમાં રાખી કોર્ટે સજા અને દંડ ફટકાર્યો

ભાવનગર : શહેરના આખલોલજકાતનાકા પાસે આવેલા ઈન્દીરાનગરમાં જૂની અદાવતની દાઝ રાખી માતા-પુત્રને માર મારી ધમકી આપી યુવકની હત્યા કરનાર શખ્સને આજીવન કેદની સજાનો કોર્ટે હુકમ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના આખલોલજકાતનાકા, શીતળા માતાજીની દેરી પાસે, ઈન્દીરાનગરમાં રહેતા બદાભાઈ ઉર્ફે હીરાભાઈ ભીમાભાઈ મકવાણાએ તે જ વિસ્તારમાં રહેતો પ્રકાશ ઉર્ફે પકો કાનજીભાઈ બોરીચા નામના શખ્સને બાઈકમાં હોર્ન મારી ઘર પાસેથી નીકળવા બાબતે ઠપકો આપ્યો હતો. જે વાતનું ઘરમેળે સમાધાન થઈ ગયું હોવા છતાં ગત તા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *