![]() |
| (IMAGE – IANS) |
Minnesota Shooting ICE: અમેરિકાના મિનિયાપોલિસમાં ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ(ICE)ના એક એજન્ટ દ્વારા 37 વર્ષીય અમેરિકન મહિલા રેની નિકોલ ગુડની ગોળી મારીને હત્યા કરવામાં આવતા સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટના બાદ અમેરિકામાં વસતા પ્રવાસીઓ અને સ્થાનિકોમાં પણ ભારે ફફડાટ છે.

