ઈરાનનાં ક્રુડને બદલે ભારત વેનેઝુએલામાંથી ક્રુડ ખરીદશે : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો

📅 Published: February 2, 2026 | 📂 Category: Uncategorized


ટ્રમ્પનાં આ કથન અંગે ભારતે સેવેલું અકળ મૌન

વેનેઝુએલાને કરેલાં ધીરાણો પાછાં મેળવવા ચીન ત્યાંથી તેલ ખરીદશે ?

તે પ્રશ્નના ઉત્તરમાં ટ્રમ્પે કહ્યું ઃ તે માટે ચીનને પણ આવકાર આપીએ છીએ

ન્યૂયોર્ક: પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવો દાવો કર્યો હતો કે, હવે, ભારત ઈરાનને બદલે, વેનેઝુયેલામાંથી તેલ ખરીદશે.

ફ્લોરીડામાં પામ-બીચ જતાં વિમાનમાં પત્રકારો સાથે કરેલી વાતચીતમાં, પ્રમુખ ટ્રમ્પે જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે પત્રકારોએ તેમને પૂછ્યું કે, વેનેઝુએલાને કરેલાં ધીરાણો પાછાં મેળવવા ચીન ત્યાં ક્રુડ ઓઈલ ખરીદશે ? તેના જવાબમાં પ્રમુખે કહ્યું, તે માટે ચીનને પણ તે માટે આવકાર છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *