
– પીએમ બસ સેવાનો દરરોજ ત્રણ હજારથી વધુ નાગરિકો લાભ લે તેવો અંદાજ
– નાયબ મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત-લોકાર્પણ, શહીદ જવાનના પરિવારને ચેક અર્પણ, 50 બસના સંચાલન અને મેન્ટેનન્સ પાછળ 12 વર્ષમાં 350 કરોડનો ધૂમાડો કરવો પડશે
ભાવનગર : આખરે લાંબા સમયની ઈંતેજારી બાદ શહેરના રસ્તાઓ ઉપર ઈ-બસ દોડતી થઈ ગઈ છે. ભાવનગર મનપાના ૪૫મા સ્થાપના દિવસે ૫૦ ઈ-બસ, રૂા.૩૬૮.૪ કરોડના ખર્ચે નિર્માણ પામેલા અધેવાડા સ્થિત પીએમ ઈ-બસ ડેપો સહિત મનપાના ૫૦૯.
