ઉત્તરાયણના પર્વે માતમ: બાયડ અને જંબુસરમાં દોરીથી ગળું કપાતા બે યુવકોના મોત, જેતપુરમાં ધાબા પરથી પટકાતા મહિલા ઘાયલ

📅 Published: January 14, 2026 | 📂 Category: Uncategorized


Uttarayan Emergency case: અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના  ચોઇલા ગામ ઉત્તરાયણના દિવસે કરૂણ ઘટના બની છે. મોપેડ લઈને જતાં એક સગીર યુવકનું ચાઈના દોરીને કારણે ગળું કપાતા મોત થયું છે. 17 વર્ષીય તીર્થ પટેલ નામનો યુવક દોરી ગળામાં ઘસીને જતાં પડી ગયો હતો જે બાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. 

ચાઈનીઝ દોરીએ ગળું કાપી નાખ્યું

ચોઇલા ગામના બીજા સ્ટેન્ડ પાસે બનેલી આ ઘટનામાં ધોરણ 11માં ભણતા 17 વર્ષીય તીર્થ પ્રકાશભાઇ પટેલ મોપેડ લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક જ તેના ગળામાં પ્રતિબંધ ચાઈનીઝ દોરી આવી ગળી હતી, જેના કારણે તેનું ગળું કપાતા વધુ માત્રામાં લોહી વહેવા લાગ્યું હતું.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *