ઉત્તરાયણે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉડાવ્યા પતંગ

📅 Published: January 14, 2026 | 📂 Category: Uncategorized


Uttarayan Celebrations in Ahmedabad: ઉત્તરાયણની આજે રાજ્યભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના પતંગરસિયા વચ્ચે પહોંચીને તહેવારનો આનંદ માણ્યો હતો. ભક્તિ, પરંપરા અને પતંગબાજીના ત્રિવેણી સંગમ સાથે બંને નેતાઓએ જનતા સાથે સીધો સંવાદ કર્યો હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નારણપુરામાં પતંગ ચગાવ્યા 

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાના વતન અમદાવાદમાં પરિવાર સાથે ઉત્તરાયણ મનાવી હતી દિવસની શરૂઆત અમિત શાહે ભગવાન જગન્નાથના દર્શનથી કરી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *