ઉદ્યોગો માટે એકાદ- બે જાહેરાતને બાદ કરતા બજેટમાં કશું ખાસ નથી

📅 Published: February 1, 2026 | 📂 Category: Uncategorized

વડોદરાઃ એકાદ- બે જાહેરાતને બાદ કરતા આ બજેટમાં ઉદ્યોગો માટે કશું ખાસ નથી તેમ વડોદરાના ઔદ્યોગિક સંગઠન ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝના સભ્યે કેન્દ્રીય બજેટ બાદ કહ્યું હતું.

એફજીઆઈના સભ્યોએ જણાવ્યું હતું કે, વડોદરા અને મધ્ય ગુજરાતમાં મોટાભાગે નાના અને મધ્યમ કદના ઉદ્યોગો છે.બજેટમાં એમએસએમઈ માટે ૧૦૦૦૦ કરોડના ફંડ અને ક્રેડિટ ગેરંટી સ્કીમમાં વધારાને બાદ કરવામાં આવે તો ઉદ્યોગો માટે કશું ખાસ નથી.કોર્પોરેટ ટેકસ રેટમાં પણ ઘટાડો કરાયો નથી.તરત જ ઉદ્યોગને લાભ થાય તેવી કોઈ જોગવાઈ આ બજેટમાં નજરે પડી નથી.એફજીઆઈએ  કેન્દ્રીય બજેટને ૧૦માંથી ૬.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *