
બે મોટરસાઈકલને ઉડાવી જીપ ચાલક ફરાર
ભાઈઓ પિતરાઈ બહેનને તેના ઘરે મુકવા કેસરીયા-દિવ રોડ પર જતા હતા, બહેનને પણ ઇજા થતાં સારવાર હેઠળ
ઊના: ઊનાના કેસરીયા-દિવ રોડ પર ગત સાંજના અરસામાં અજાણ્યા બોલેરો ગાડીના ચાલકે બે મોટરસાઈકલને ઉડાવતા બે ભાઈ સહિત ત્રણના મોત થયા હતા, જ્યારે મૃતક ભાઈઓની પિતરાઈ બહેનને પણ ગંભીર ઇજા પહોંચતા સારવારમાં ખસેડાઇ હતી. પોલીસે અકસ્માત સર્જનાર ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
કેસરીયા ગામે રહેતા હિતેશભાઈ જગદીશભાઈ શિંગોડ (ઉ.
