'એક દેશના હુકમથી દુનિયા ના ચાલે…' UN પ્રમુખે ટ્રમ્પને તતડાવ્યાં, ભારત વિશે જુઓ શું કહ્યું?

📅 Published: January 30, 2026 | 📂 Category: Uncategorized

Pic Via Wikipedia

UN Chief Stargets Donald Trump US and China : સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ગુરુવારે અમેરિકા અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર સીધું નિશાન સાધ્યું છે. ગુટેરેસે સ્પષ્ટતા કરતા કહ્યું કે, કોઈ એક દેશના હુકમ ચલાવવાથી દુનિયા નથી ચાલતી અને તેના કારણે કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવી શકાય નહીં.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *