એન.આર.આઇ. પતિએ છૂટાછેડાની ધમકી આપતા પત્નીની ફરિયાદ

📅 Published: November 23, 2025 | 📂 Category: Uncategorized

એન.આર.આઇ. પતિ  તથા તેના માતા,પિતા દ્વારા ત્રાસ આપવામાં આવતા પરિણીતાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પતિ  વિદેશમાં અન્ય મહિલા સાથે લગ્ન કરવાના હોવાની શંકા પણ પરિણીતાએ વ્યક્ત કરી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *