એપસ્ટિન ફાઇલ્સ: પ્રિન્સ એન્ડ્રુ માટે રોયલ પેલેસમાં છોકરીઓ મોકલાતી, એપસ્ટિનના વિમાને યુકેમાં 90થી વધુ વાર લેન્ડિંગ કર્યું હતું

📅 Published: February 15, 2026 | 📂 Category: Uncategorized


Epstein and Prince Andrew’s connection: જેફરી એપસ્ટિન સંબંધિત સેક્સ ટ્રાફિકિંગ કૌભાંડમાં 30 લાખથી વધુ ફાઈલોમાં રોજેરોજ સનસનીખેજ ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ ફાઈલોમાં બ્રિટનના ‘પ્રિન્સ એન્ડ્રુ’ અને એપસ્ટિન વચ્ચેના ગાઢ સંબંધ અને બાળકીઓના શોષણની અનેક વિગતો બહાર આવી છે, જેના કારણે બ્રિટનમાં તેમના સામે ઊંડી તપાસની માંગ ઉગ્ર બની રહી છે. આરોપ છે કે, એપસ્ટિન દ્વારા સંચાલિત ખાનગી વિમાન ‘લોલિતા એક્સપ્રેસ’માં વિશ્વના વિવિધ દેશોમાંથી યુવતીઓને યુકે લઈ જવાતી અને એન્ડ્રુ માટે સીધી રાજવી મહેલ ‘બકિંગહામ પેલેસ’માં મોકલી દેવાતી. આવી ઘટના બે-ચાર વાર નહીં પરંતુ અનેકવાર બની હતી કારણ કે, ‘લોલિતા એક્સપ્રેસ’એ યુકેમાં 90થી વધુ વાર લેન્ડિંગ કર્યું હતું. 

‘લોલિતા એક્સપ્રેસ’ યુકેમાં 90 વખત લેન્ડ થઈ હતી!

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *