એબીસી એકાઉન્ટ નહીં બનાવ્યું હોય તો પરિણામ જોવા નહીં મળે

📅 Published: November 21, 2025 | 📂 Category: Uncategorized

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓએ  એકેડમિક  બેન્ક ઓફ ક્રેડિટ( એબીસી) એકાઉન્ટ નહીં બનાવ્યું હોય તેઓ પોતાનું પરિણામ ઓનલાઈન નહીં જોઈ શકે.

યુનિવર્સિટીમાં ૨૦૨૧ બાદ પૂર્વ અને વર્તમાન મળીને ૭૫૦૦૦ વિદ્યાર્થીઓ પૈકી ૬૦ ટકા કરતા વધારે વિદ્યાર્થીઓના એબીસી એકાઉન્ટ બનાવવાના બાકી હોવાના કારણે સત્તાધીશોએ ઉપરોક્ત નિર્ણય લીધો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *