એમેઝોન 16,000 કર્મચારીઓની છટણી કરીને AIને કામ સોંપશે

📅 Published: January 29, 2026 | 📂 Category: Uncategorized


– ઓક્ટોબરમાં 14,000ની છટણી બાદ બીજો રાઉન્ડ 

– અમેરિકા સ્થિત સ્ટાફને આંતરિક રીતે નવી નોકરી શોધવા માટે 90 દિવસનો સમય અપાશે : 2023માં કંપનીએ 27,000ની છટણી કરી હતી

– કોર્પોરેટ કર્મચારીઓની સંખ્યા ઘટાડીને જનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવશે

કેલિફોર્નિયા : ૨૦૨૫માં એઆઈની અવનવી શોધ ચર્ચામાં રહી હતી. હવે, ૨૦૨૬માં એઆઈને કારણે બદલાવ જોવા મળી રહ્યો છે. ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોને ઓક્ટોબર ૨૦૨૫માં એઆઈને કારણે ૧૪,૦૦૦ કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *