ઐતિહાસિક તેજી: સોનું પ્રથમવાર ₹1.50 લાખને પાર, ચાંદી પણ ₹3.28 લાખની સર્વોચ્ચ ટોચે

📅 Published: January 20, 2026 | 📂 Category: Uncategorized

Silver and Gold Price News : ભારતીય વાયદા બજાર(MCX)માં મંગળવારે, 20 જાન્યુઆરી, 2026ના રોજ સોના અને ચાંદીના ભાવે તમામ રૅકોર્ડ તોડીને એક નવો ઇતિહાસ રચ્યો છે. સોનાના ભાવે પ્રથમ વખત પ્રતિ 10 ગ્રામ ₹1,50,000ની સપાટી વટાવી છે, જ્યારે ચાંદી પણ ₹3,28,000ની નજીક પહોંચી ગઈ છે. આ ઐતિહાસિક તેજી પાછળ વૈશ્વિક કોમોડિટી બજારોમાં મજબૂત સંકેતો, અને રોકાણકારોની ભારે ખરીદી મુખ્ય કારણભૂત છે.

સોનું પ્રથમવાર દોઢ લાખને પાર 

આજના કારોબારમાં સોનાએ અભૂતપૂર્વ ઉછાળો નોંધાવ્યો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *