ઓકટોબરમાં સોનાની જંગી આયાતને પરિણામે પ્રથમ છ માસનો ઘટાડો સરભર

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

મુંબઈ : ઊંચા ભાવને પરિણામે વર્તમાન નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં ભારતની સોનાની આયાત મૂલ્ય તથા વોલ્યુમ બન્ને રીતે નીચી રહી હતી પરંતુ ઓકટોબરમાં જંગી આયાતને પરિણામે પ્રથમ છ મહિનાનો ઘટાડો સરભર થઈ ગયાનું પ્રાપ્ત ડેટા પરથી કહી શકાય એમ છે.

૨૦૨૪ના ઓકટોબરમાં ૪.૨૦ અબજ ડોલરની સરખામણીએ વર્તમાન વર્ષના ઓકટોબરમાં સોનાની આયાત ત્રણ ગણી વધીને ૧૪.૭૦ અબજ ડોલર રહી હતી.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *