કંપનીઓનો બિઝનેસ કોન્ફિડેન્સ પાંચ ત્રિમાસિકની ટોચે

📅 Published: January 20, 2026 | 📂 Category: Uncategorized

અમદાવાદ : ઉદ્યોગ સંસ્થા કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ)ના સર્વે મુજબ નાણાંકીય વર્ષ ૨૦૨૬ના ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન બિઝનેસ કોન્ફિડન્સ પાંચ ક્વાર્ટરના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો છે. સ્થિર સ્થાનિક માંગ અને રિકવરીની અપેક્ષાઓએ ઉદ્યોગનો આત્મવિશ્વાસ વધાર્યો છે.

સીઆઈઆઈ બિઝનેસ કોન્ફિડન્સ ઇન્ડેક્સ (બીઆઈ) ડિસેમ્બર ક્વાર્ટરમાં વધીને ૬૬.૫ થયો, જે અગાઉના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ૬૬ હતો. સર્વેમાં જણાવાયું છે કે, ‘છેલ્લા પાંચ ક્વાર્ટરમાં આ સૌથી સારો આંકડો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *