
Cyber Fraud in Kutch: ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સાયબર માફિયાઓએ કચ્છના મુંદ્રા તાલુકાના પ્રાગપર પોલીસ સ્ટેશનના PSIનો મોબાઈલ હેક કર્યો હોવાનું સામે આવ્યું છે. સાયબર ઠગ દ્વારા PSIના વોટ્સએપમાંથી DySP સહિતના પોલીસ અધિકારીને મેસેજ કરીને પૈસાની માંગણી કરવાની ઘટનાને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.
PSIનો ફોન હેક કરી પોલીસ અધિકારીઓ પાસે જ પૈસા માંગ્યા
મળતી માહિતી મુજબ, મુંદ્રાના પ્રાગપર પોલીસ સ્ટેશનના PSI વી.એન.
