કડકડતી ઠંડી:ભરૂચ જિલ્લામાં ઠંડીથી બચવા લોકો તાપણું કરતા નજરે પડ્યા

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

ભરૂચ જિલ્લામાં રાત્રિનું તાપમાન ગગડતા કડકડતી ઠંડી પડતાં લોકો તાપણું કરતા નજરે પડ્યા હતા. છેલ્લા બે સપ્તાહથી જિલ્લામાં ઠંડી વધી રહી છે જેના કારણે લોકોએ હવે ગરમ કપડાં પહેરવા માટે મજબૂર બની રહ્યા છે. આમ જિલ્લાનું દિવસ દરમિયાન મહત્તમ 30 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી રહ્યું હતું. ભેજનું પ્રમાણ 22 થી 45 ટકા અને પવનની ગતિ 14 કિમી પ્રતિ કલાકની રહી હતી.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *