કરોડોની જમીન હડપ કરવા પિતા-પુત્રએ બનાવટી દસ્તાવેજ તૈયાર કર્યા

📅 Published: November 23, 2025 | 📂 Category: Uncategorized

અમદાવાદ,રવિવાર

અમદાવાદમાં રહેતા પિતા-પુત્રએ ધોલેરામાં આવેલી કરોડો રૂપિયાની જમીન હડપ કરવાના ઇરાદે નોટરીના બનાવટી સ્ટેમ્પ અને અન્ય દસ્તાવેજ તૈયાર કરીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ક્રાઇમબ્રાંચમાં નોંધવામાં આવી છે. પોલીસ તપાસમાં નોટરીથી માંડીને વિવિધ વિભાગના અધિકારીઓની સંડોવણી બહાર આવવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

બોપલમાં સ્ટર્લીગં સીટીમાં રહેતા ભાવેશભાઇ પટેલ જમીન લે-વેચ અને ડેવેલોપ કરવાનુ કામ કરે છે. થોડા વર્ષ પહેલા તેમના તેમનો પરિચય ઉજાશ શાહ (રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ, નારણપુરા) અને તેના પિતા સંજય શાહ (રહે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *