
– લીંબડી હાઇવે પર ટ્રિપલ અકસ્માત
– ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા l અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામ
સુરેન્દ્રનગર : હાઈવે પર લીંબડી નજીક કાર, ડમ્પર અને બાઈક વચ્ચે ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ૦૩ વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર લીંબડી નજીક કાર, ડમ્પર અને બાઈક વચ્ચે ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો.
