કાલાવડ રોડ પર પગપાળા જતાં યુવકને છરી બતાવી લૂંટી લેવાયો

📅 Published: February 16, 2026 | 📂 Category: Uncategorized


વહેલી સવારે ત્રણે’ક વાગ્યા આસપાસ બનેલી ઘટના

ક્રાઇમ બ્રાંચે લૂંટમાં સંડોવાયેલા સગીર સહિત ત્રણ આરોપીને ઝડપી લીધા, બે બાઇક કબજે

રાજકોટ: કાલાવડ રોડ ઉપર આજે વહેલી સવારે પગપાળા જતાં યુવાનને છરી બતાવી તેની પાસેથી રૂા. ૨૨૦૦ની લૂંટ ચલાવાઇ હતી. ક્રાઇમ બ્રાંચે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી એક સગીર સહિત ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતાં. જેમાંથી એક આરોપી અગાઉ દારૂના ગુનાઓમાં પકડાઇ ચૂક્યો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *