કુંભારવાડામાં મોડી રાત્રે છરી ધારિયાના ઘા ઝીંકી 5 શખ્સે યુવાનનું ઢીમ ઢાળી દીધું

📅 Published: January 17, 2026 | 📂 Category: Uncategorized

– એક્ટિવા અને રીક્ષાની તોડફોડ કરી

– યુવાને એકટીવા આપવાની ના પાડતા શખ્સો તૂટી પડયા અને ઇટડા ના ઘા કર્યાં

ભાવનગર : કુંભારવાડામાં મોડી રાત્રિના સમયે યુવાન પાસે એકટીવા માંગતા યુવાને એકટીવા આપવાની ના પાડતા પાંચ શખ્સે છરી ધારીયા વડે હુમલો કરી મોત નીપજાવી એકટીવા અને રીક્ષાની તોડફોડ કરી હતી.

કુંભારવાડા હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર નંબર ૬૩ માં રહેતા મોઇનભાઈ રસુલભાઈ સૈયદ રાત્રિના પોતાના ઘરે સુતા હતા તે દરમિયાન ગત રાત્રિના સાડાબાર કલાકે કાકા જાહિદભાઈના ઘર પાસે દિકરો થયો હતો.તેવાંમાં મોઇનભાઈ તુરતજ કાકાના ઘર પાસે પહોંચ્યા ત્યારે કાકાના દીકરા સાહિકભાઈ જાહીદભાઈ સૈયદ ( ઉ.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *