કુખ્યાત ગેંગસ્ટરને અમેરિકાથી ડિપોર્ટ કરી ભારત લવાયો, હિમાંશુ ભાઉ ગેંગનો શાર્ટ શૂટર હતો

📅 Published: January 7, 2026 | 📂 Category: Uncategorized


Gangster Aman Bhainswal: હરિયાણા સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)એ આંતરરાષ્ટ્રીય સ્તર પર મોટી કાર્યવાહી કરતા સોનીપતના કુખ્યાત ગેંગસ્ટર અમન ભૈંસવાલને ભારત લાવવામાં સફળતા હાંસલ કરી છે. હિમાંશુ ભાઉ ગેંગના આ શાર્પશૂટરને ઇન્ટરપોલ અને ગૃહ મંત્રાલયના સહયોગથી અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યો છે. દિલ્હી એરપોર્ટ પર ઉતરતા જ STFની ટીમે તેની ધરપકડ કરી લીધી છે. 

નકલી પાસપોર્ટની મદદથી અમેરિકા પહોંચ્યો હતો

મૂળ સોનીપતના ભૈંસવાલ કલાન ગામના રહેવાસી અમન ભૈંસવાલ પર હત્યા અને ખંડણી સહિત 10થી વધુ ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *