ચાર મહિના અગાઉ બહારગામ જવું છે તેમ કહીને
વારંવાર સંપર્ક કરવા છતાં પતો નહીં લાગતા આખરે કાફેના સંચાલકે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા કુડાસણમાં કાફેના સંચાલક યુવાન
દ્વારા સ્પાનું સંચાલન કરતાં મિત્રને બહારગામ જવા માટે ચાર મહિના અગાઉ કાર આપવામાં
આવી હતી.
દ્વારા સ્પાનું સંચાલન કરતાં મિત્રને બહારગામ જવા માટે ચાર મહિના અગાઉ કાર આપવામાં
આવી હતી.