કેનાલ અને પાણીની લાઇનો સાથે ચેડા કરનારાઓને પકડી લઇ કાયદેસર કરાશે

📅 Published: November 23, 2025 | 📂 Category: Uncategorized


ખેતીની મોસમ શરૃ થતાં પાણીની ચોરી રોકવા

નર્મદા કેનાલની પાણી પુરવઠાની પાઇપલાઇનમાં છેદ પાડી કોઇ વ્યકિત પમ્પ મુકીને અથવા ટેન્કર દ્વારા પાણી લઇ શકાતું નથી

ગાંધીનગર :  ખેતીની મોસમ શરૃ થવાની સાથે પાણીની ચોરી થવાના કિસ્સા બનતા
હોવાથી ગાંધીનગર જિલ્લા કેનાલની પાઇપલાઇન સાથે ચેડા કરીને પાણી લેવાની પ્રવૃત્તિ
કરનારાને પકડીને કાયદેસર કરવા આદેશ થયો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *