કેનેડાની સ્કૂલમાં બેફામ ગોળીબાર નવનાં મૃત્યુ, હુમલાખોર પણ ઠાર

📅 Published: February 12, 2026 | 📂 Category: Uncategorized


– બ્રિટિશિ કોલંબિયાની ટંબલર રિજ સેકન્ડરી સ્કૂલની ઘટના

– શાળામાં આઠ જ્યારે પાસે આવેલા મકાનમાં બેનાં મોત : ૨૫ લોકો ઘાયલ જેમાં બેની સ્થિતિ ગંભીર

– શાળામાં કુલ 175 વિદ્યાર્થીઓ ભણે છે : હુમલાખોરની ઓળખ જારી કરાઇ નથી અને હુમલાનું કારણ જાણી શકાયું નથી

વેનકૂવર : કેનેડાનાં બ્રિટિશ કોલંબિયાની એક શાળામાં ગોળીબારની ઘટનામાં હુમલાખોર સહિત આઠ લોકોનાં મોત થયા હતાં તથા પાસેનાં એક મકાનમાં વધુ બે લોકો મૃત અવસ્થામાં મળી આવ્યા હતાં જેનો સંબધ આ ઘટના સાથે માનવામાં આવી રહ્યો છે તેમ કેનેડિયન સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

રોયલ કેનેડિયન  માઉન્ટેડ પોલીસ (આરસીએમપી)એ જણાવ્યું હતું કે ટંબલર રિજ સેકન્ડરી સ્કૂલમાં થયેલ ગોળીબારમાં ૨૫થી વધુ લોકો ઘાયલ થયા છે જેમાં બે લોકોની સ્થિતિ ગંભીર બતાવવવામાં આવી રહી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *