
મની લોન્ડરીંગના કેસનો ડર બતાવીને
કોલાબા પોલીસ અને સીબીઆઇ ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપી ધૂતારાઓને નાણા પડાવ્યા
ભુજ: ભુજ તાલુકાના કેરા ગામે રહેતા એનઆરઆઇ વૃધ્ધને તેમના સીમકાર્ડ અને એટીએમ કાર્ડ મની લોંડરીંગના કેસ થયાનો ડર બતાવી ડિજિટલ એરેસ્ટ કરીને કોલાબા પોલીસ અને સીબીઆઇના અધિકારીની ખોટી ઓળખ આપી બે ધૂતારાઓ ઓનલાઇન બેન્કના ખાતામાંથી રૂપિયા એક કરોડ ૧૧ લાખ ટ્રાન્સફર કરાવી લઇને છેતરપીંડી વિશ્વાસઘાત કરતાં આરોપીઓ સામે બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ભુજમાં ફરિયાદ નોંધાવી હતી.
મુળ ભુજ તાલુકાના કેરા ગામે રહેતા અને હાલ લંડન નિવાસી નિવૃત મનજીભાઇ રામજીભાઇ પટેલ (ઉ.વ.
