'કોઈ એલિયન શિપ નહીં પણ…' 3I/ATLAS અંગે માઉન્ટ આબુ પરથી લીધેલી તસવીરોના આધારે વિજ્ઞાનીઓનો ખુલાસો

📅 Published: November 21, 2025 | 📂 Category: Uncategorized

3I/ATLAS News : ભારતીય અને અમેરિકન વૈજ્ઞાનિકોએ આંતરતારકીય પદાર્થ 3I/ATLAS ની તાજેતરની તસવીરો જાહેર કરી છે, જેણે ખગોળશાસ્ત્રમાં ચાલી રહેલી એક મોટી ચર્ચા પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. અમદાવાદ સ્થિત ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) અને નાસા (NASA) બંનેએ સ્પષ્ટ કર્યું છે કે આ રહસ્યમય પદાર્થ કોઈ ‘એલિયન સ્પેસશીપ’ નથી, પરંતુ આપણા સૌરમંડળમાંથી પસાર થઈ રહેલો એક સામાન્ય ધૂમકેતુ જ છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *