
વડોદરા : વડોદરાના નવનિમત કોટંબી સ્ટેડિયમ ખાતે આગામી ૧૧ જાન્યુઆરીના રોજ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રસાકસી ભરેલી વન-ડે મેચ રમાનાર છે. આ પ્રતિષ્ઠિત
મુકાબલા માટે બંને દેશની ટીમો વડોદરા આવી પહોંચતા જ સમગ્ર શહેરમાં ક્રિકેટનો જ્વર
જોવા મળી રહ્યો છે. આજે બપોરે દોઢ વાગ્યે ન્યૂઝીલેન્ડની ટીમે મેદાન પર ઉતરીને આકરી
