
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ નિયમિત હેડની નિમણૂકની શરુઆત સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીથી કરી છે.આ ફેકલ્ટીમાં પાંચ વિભાગો છે અને પાંચે વિભાગોમાં આજે નિયમિત હેડની નિમણૂક કરવામાં આવી હતી.જેમાં કો ઓપરેટિવ એન્ડ રુરલ મેનેજમેન્ટ વિભાગના હેડ તરીકે ફેકલ્ટી ડીન પ્રો.જે કે પંડયા, કોમર્સ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટના હેડ તરીકે ડો.
