કોર્પોરેટ ટેક્સની વસૂલાતમાં લિસ્ટેડ કંપનીઓએ અનલિસ્ટેડને પાછળ છોડી દીધી

📅 Published: February 10, 2026 | 📂 Category: Uncategorized

અમદાવાદ : ભારતમાં લિસ્ટેડ કંપનીઓ હવે ટેક્સ વસૂલાતમાં અનલિસ્ટેડ કંપનીઓને પાછળ છોડી રહી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના માર્કેટ પલ્સ રિપોર્ટ અનુસાર કુલ કોર્પોરેટ ટેક્સ વસૂલાતમાં અનલિસ્ટેડ કંપનીઓનો હિસ્સો નાણાંકીય વર્ષ ૨૦૨૫માં ઘટીને ૪૭ ટકા થયો છે. વર્ષ ૨૦૧૮-૧૯માં આ હિસ્સો ૫૫.૬ ટકા હતો.

એનએસઈના ડેટા અનુસાર, કોરોના મહામારીએ લિસ્ટેડ અને અનલિસ્ટેડ કંપનીઓ વચ્ચે ટેક્સ ચૂકવણીમાં નોંધપાત્ર વધારો કર્યો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *