
મુંબઈ : ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં ઘટાડા તથા તહેવારો નિમિત્તેની માગમાં વધારા ને કારણે વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી ડિસેમ્બરના ગાળામાં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચમાં વાર્ષિક ધોરણે ૧૩.૫૭ ટકા વધારો થયાનું રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ડેટા જણાવે છે.
ડિસેમ્બરમાં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચમાં વાર્ષિક ધોરણે ૯.૦૪ ટકા વધારો થઈ રૂપિયા ૨.૦૫ ટ્રિલિયન રહ્યો છે જે ૨૦૨૪ના ડિસેમ્બરમાં રૂપિયા ૧.
