![]() |
| (IMAGE – IANS) |
Masterplan against Khalistani network: ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં હવે એક નવો અને મજબૂત વળાંક આવવાની શક્યતા દેખાઈ રહી છે. લાંબા સમયના રાજકીય ઉતાર-ચઢાવ બાદ, હવે બંને રાષ્ટ્રો સુરક્ષા અને વ્યૂહાત્મક મોરચે એકબીજા સાથે સહયોગ વધારવા તરફ આગળ વધી રહ્યા છે.

