ખેડા જિલ્લામાં 10 વર્ષમાં ખાનગીમાંથી 5,910 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો

📅 Published: February 1, 2026 | 📂 Category: Uncategorized

– ભૌતિક સુવિધાઓ વધી પણ મહેકમની ઘટથી શિક્ષણની ગુણવત્તા સામે પ્રશ્રાર્થ

– જિલ્લામાં 41 શાળા હજુ પણ એક શિક્ષકના ભરોસે : ઉંચી ફીના કારણે વાલીઓને ખાનગી શાળાઓનો મોહ ઘટયો 

નડિયાદ : ખેડા જિલ્લામાં ૧૦ વર્ષથી ૩૦૦થી વધુ શાળાઓ મર્જ થવા છતાં ખાનગીમાંથી ૫,૯૧૦ વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. જિલ્લામાં હજુ પણ ૪૧ શાળાઓ એક શિક્ષકના ભરોસે ચાલી રહી છે. 

ખેડા જિલ્લામાં ૨૦૧૪માં ૧,૬૪૯ સરકારી શાળાઓ ધમધમતી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *