ગંભીરા બ્રિજ નજીક વધુ એક દુર્ઘટના! હોડી પલટતાં 8થી વધુ લોકો નદીમાં ખાબક્યા, તમામનો આબાદ બચાવ

📅 Published: February 3, 2026 | 📂 Category: Uncategorized


Vadodara News: વડોદરાના પાદરામાં મહીસાગર નદીમાં મુસાફરોથી ભરેલી એક હોડી પલટી જવાની ઘટના સામે આવી છે. હોડીમાં સવાર 8થી વધુ લોકો નદીના પાણીમાં ડૂબ્યા હતા, પરંતુ સમયસૂચકતા અને લોકોની મદદથી તમામનો સુરક્ષિત બચાવ થયો છે. ગંભીરા બ્રિજ તૂટી ગયા બાદ વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે લોકો જીવના જોખમે હોડીમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે, જે આજે (બીજી ફેબ્રુઆરી) મોટી દુર્ઘટનામાં પરિણમતા અટકી હતી.

કેવી રીતે સર્જાઈ ઘટના?

મળતી માહિતી મુજબ, પાદરા તરફથી મુસાફરો હોડીમાં સવાર થઈને નદી માર્ગે ગંભીરા તરફ જઈ રહ્યા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *