ગાંધીનગરમાં કોંગો ફિવરની એન્ટ્રી, એક કેસ

📅 Published: January 8, 2026 | 📂 Category: Uncategorized


પશુઓમાંથી માણસમાં ફેલતો કોંગો ફિવરનો રોગચાળો ૪૦ ટકા
જીવલેણ

ગાંધીનગરમાં પાણીજન્ય રોગચાળાની આફત વચ્ચે જિલ્લાના
પિંડારડા ગામના ૨૬ વર્ષિય પશુપાલકને તાવ સહિતના ગંભીર લક્ષણો જણાતા સેમ્પલ પૂના
મોકલાયા ઃ ૬૦૦થી વધુ પશુઓને દવા અપાઇ 

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *