કોર્પોરેશનમાં પેટ ડોગ પોલીસી અમલીકરણ માટે બેઠક
ટૂંક સમયમાં ઓનલાઈન રજિસ્ટ્રેશનની સુવિધા શરૃ કરવામાં આવશે ઃ નોંધણી નહીં તો કાયદેસરની કાર્યવાહી પણ કરાશે
ગાંધીનગર : ગાંધીનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા પેટ ડોગ પોલીસી લાગુ
કરી દેવામાં આવ્યા બાદ હવે તેના અમલીકરણ માટે મથામણ શરૃ કરવામાં આવી છે અને ગઈકાલે
મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ મુદ્દે બેઠક કરીને ૧૦૦ ટકા નોંધણી થાય તે માટે પગલા
કરી દેવામાં આવ્યા બાદ હવે તેના અમલીકરણ માટે મથામણ શરૃ કરવામાં આવી છે અને ગઈકાલે
મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ મુદ્દે બેઠક કરીને ૧૦૦ ટકા નોંધણી થાય તે માટે પગલા