ગાઝામાં 'શાંતિદૂત' બનશે ભારત! ટ્રમ્પે PM મોદીને 'બોર્ડ ઓફ પીસ'માં જોડાવવા માટે મોકલ્યું આમંત્રણ

📅 Published: January 19, 2026 | 📂 Category: Uncategorized


Gaza ‘Board of Peace’: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાઝા માટે બનાવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય સંગઠન ‘બોર્ડ ઓફ પીસ’માં જોડાવવા આમંત્રણ આપ્યું છે. આ બોર્ડનો હેતું ગાઝામાં શાંતિ, પુન: નિર્માણ અને નવી શાસન વ્યવસ્થાને આગળ વધારવાનો છે. આ બોર્ડ 15 જાન્યુઆરીના રોજ ટ્રમ્પની 20 પોઈંટવાળી શાંતિ યોજનાના બીજા ચરણ હેઠળ બનાવવામાં આવ્યું છે.  

NCAG હેઠળ દેખરેખ

બોર્ડનું મુખ્ય કાર્ય ગાઝાને હથિયારોથી મુક્ત કરી ત્યાં માનવતાવાદી સહાય પહોંચાડવા, નાશ પામેલા માળખાનું પુનર્નિર્માણ કરવા અને ટેકનિકલ પેલેસ્ટિનિયન વહીવટ સ્થાપવાનું છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *