ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત 5.85 કરોડની કિંમતનું કોબ્રા સાપનું ઝેર પકડાયું, 7 આરોપીઓની ધરપકડ

📅 Published: January 20, 2026 | 📂 Category: Uncategorized


Surat News: સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને એક મહત્વની સફળતા હાથ લાગી છે. કદાચ ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત 5.85 કરોડની કિંમતનું કોબ્રા સાપનું ઝેર પકડાયું છે. જેની હેરાફેરી કરતાં 7 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. જેઓ અંદાજે 6.5 ml કોબ્રા વેનોમને વેચવાની ફિરાકમાં હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *