ગુજરાતમાં સિક્યુરિટીની નોકરી મેળવવા માટે MPના ભીંડ જિલ્લાના કલેક્ટરના નામે બોગસ હથિયાર પરવાનાનું કૌભાંડ

📅 Published: January 24, 2026 | 📂 Category: Uncategorized

વડોદરા, તા.24 મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના કલેક્ટરના નામે બોગસ હથિયાર લાયસન્સ બનાવી તેના પર હથિયારો ખરીદી સિક્યુરિટીની નોકરી કરવાનું કૌભાંડ પોલીસે ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ત્રણ શખ્સો શંકાસ્પદ લાયસન્સવાળા હથિયારો સાથે દુમાડ ચોકડીથી નેશનલ હાઇવેની  બાજુમાં હોટલ રોયલ પેલેસના ચોથા માળે રોકાયા છે તેવી માહિતીના આધારે વડોદરા શહેર તેમજ જિલ્લાની ક્રાઇમ બ્રાંચ દ્વારા હોટલની રૃમમાં તપાસ કરતા અમિતકુમાર શ્રીકાન્તકુમાર હીન્નરીયા (રહે.લહાર, જિલ્લો ભીંડ, મધ્યપ્રદેશ) તેમજ રવિ બિરેન શર્મા (રહે.મોહનપુરા, તા.લહાર, જિલ્લો ભીંડ, મધ્યપ્રદેશ) અને સોમ મંગલપ્રસાદ ચોરસીયા (રહે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *