ગુજરાતમાં 6 નવી DEO કચેરી શરુ થશે, વહીવટી માળખામાં શિક્ષણ વિભાગે કર્યા ધરખમ ફેરફાર

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized


Education Department News: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના શિક્ષણ વ્યવસ્થાપનને વધુ વ્યવસ્થિત અને સરળ બનાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 17 નવેમ્બર 2025ના રોજ શિક્ષણ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલા ઠરાવ અનુસાર રાજ્યમાં 6 નવી જિલ્લા શિક્ષણાધિકારી(DEO) કચેરીઓ શરુ કરાશે. આ નિર્ણય અંતર્ગત અંજાર (કચ્છ), અમદાવાદ શહેર (પૂર્વ વિસ્તાર), વડોદરા (ગ્રામ્ય), રાજકોટ (ગ્રામ્ય), સુરત (ગ્રામ્ય) અને ગાંધીનગર (ગ્રામ્ય) ખાતે નવી કચેરીઓની વૈકલ્પિક વ્યવસ્થા અને મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે.

કામગીરીનું ભારણ ઘટાડવા અને સરળ વહીવટ માટે વિભાજન 

આ નિર્ણયનો મુખ્ય હેતુ ડીઈઓ કચેરીની કામગીરીનું ભારણ ઘટાડવું અને શાળાઓનું નિરીક્ષણ વધુ અસરકારક બનાવવાનો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *