![]() |
| AI IMAGE |
Gastro Crisis in Gujarat: ગુજરાતમાં 2025ના વર્ષમાં 98,582 હૃદયરોગ અને 1,31,732 શ્વસનતંત્રના રોગોના ઈમરજન્સી કોલ 108 ઉપર આવ્યા હતા પરંતુ, આ બન્ને રોગ કરતા પણ જેના પર ઓછુ ઘ્યાન જતું હોય છે તે પેટના રોગો (એબડોમીનલ પેઈન) સૌથી વધુ નોંધાય છે. વર્ષમાં પેટના દુખાવાથી હોસ્પિટલે પહોંચવાની જરૂર પડી હોય તેવા ઈમરજન્સી કેસો 2,15,438 નોંધાયા છે જે ગત વર્ષ કરતા 20 હજારનો અને ઈ.

