
– મૂળ બોટાદની યુવતી અમદાવાદની એલડી આર્ટસમાં અભ્યાસ કરતી હતી
– યુવતી એનએસએસ કેમ્પમાં આવી હતી,યુનિવસટી પોલીસે તપાસ હાથ ધરી
બોટાદ : ગુજરાત યુનિવસટીના ગેસ્ટ હાઉસમાં એક વિદ્યાથનીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. એનએસએસ કેમ્પમાં આવેલી બોટાદની વતની ૨૧ વર્ષીય વિદ્યાથનીએ એનઆરઆઇ હોસ્ટેલ સામે આવેલા ગેસ્ટ હાઉસના રૂમની બારીમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. બનાવની જાણ થતાં ગુજરાત યુનિવસટી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
