ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હવે પાલિકાઓને વિકાસ કામો માટે મફત જમીન મળશે, જંત્રીના દર ચૂકવવામાંથી મળી મુક્તિ

📅 Published: January 26, 2026 | 📂 Category: Uncategorized


Gandhinagar News: રાજ્યના શહેરી વિસ્તારોના વિકાસને વેગ આપવા અને વહીવટી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે મુખ્યમંત્રી દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે નગરપાલિકાઓએ શહેરના પાયાના સુવિધાના કામો માટે સરકારી જમીન મેળવવા માટે જંત્રીના 25 થી 50 ટકા રકમ ચૂકવવી પડશે નહીં. રાજ્ય સરકાર હવે 11 પ્રકારની વિવિધ જાહેર સુવિધાઓ માટે નગરપાલિકાઓને વિનામૂલ્યે જમીન ફાળવશે.

શા માટે લેવાયો આ નિર્ણય?

અત્યાર સુધી નગરપાલિકાઓએ જ્યારે કોઈ વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે સરકારી જમીનની માંગણી કરતી, ત્યારે તેમણે જંત્રીના નક્કી કરેલા દરો મુજબ મોટી રકમ સરકારમાં જમા કરાવવી પડતી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *