ગોત્રી રોડ પર યુ ટર્ન લેતા સમયે અકસ્માત થતા એકનું મોત

📅 Published: February 16, 2026 | 📂 Category: Uncategorized

 વડોદરા,ગોત્રી રોડ પર યુ ટર્ન લેતા સમયે બે બાઇક વચ્ચે અકસ્માત થતા એકનું મોત થયું હતું. જ્યારે બે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.

ગોરવા રિફાઇનરી રોડ ઉમેદભાઇ  પાર્ક સોસાયટીમાં રહેતા હરેશભાઇ શાંતિલાલ પંડયા ગઇકાલે ઘરેથી બાઇક લઇને તરસાલી મિટિંગમાં જવાનું કહીને નીકળ્યા હતા. તેમની સાથે તેમના મિત્ર દીપકભાઇ કામદાર પણ ગયા હતા. ગોત્રી રોડ પર ડિવાઇડર નજીક યુ ટર્ન લેતા સમયે સામેથી આવતા એક બાઇક ચાલકે અકસ્માત કરતા ત્રણેય રોડ પર ફંગોળાઇને  પટકાયા હતા. હરેશભાઇને માથાના ભાગે  ગંભીર ઇજા  પહોંચાડી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *